Gujrati Shayri
એટલે
તું
ભીના વસ્ત્રો પહેરીને આખું ચોમાસું મને ભીંજવે
એટલે તું
જેને જોઈ સંકોચનું તાળું વાગી જાય
એટલે તું
મારી કવિતાનું પહેલું પાનું
એટલે તું
અને
મારી કવિતાનું છેલ્લું પાનું
એટલે તું .
Aetle Tu
Bhina
Vstro Paheri Ne Akhu Chomasu Mane Bhinjave
Aetle
Tu .
Jene
Joi Sankoch Nu Talu Vagi Jay .
Aetle
Tu .
Mari
Kavitanu Pahelu Panu Etle Tu .
Ane
Mari
Kavitanu Chhelu Panu
Aetle
Tu .
Gujrati Shayri
સ્વપ્ન તો ઘણા ખરા ને જીવાડી જાય છે
મારે મન પ્રાણઘાતક તો તું જ છે .
Svapn To Ghana Kharane Jivadi Jay Chhe
Mare Man Pranghatak To Tu J Chhe .
Gujrati Shayri
મઝા તો કલ્પનાની છે જે નિહાળી તો શકો છો
પણ સજાવી નથી શકતા .
Maza To Klpnani Chhe Je Nihali To Sako Chho
Pan Sajavi Shakta Nathi .
Gujrati Shayri
તું જો મારું GPS બની જાય તો જીદગી સરળ બની જાય .
Tu Jo Maru GPS Bani Jay To Jindagi Saral Bani Jay .
Gujrati Shayri
યાદ કરીશ દરરોજ તને પણ તારા નામની હેડકી નહિ લઉં .
Yad Karish Dararoj Tane Pan Tara Namni Hedki Nahi Lau .
Gujrati Shayri
રહીશ તો એના દિલ માં પછી ભલે ને રહેવા માટે ભાડું ચુકવવું પડે .
Rahish To Ena Dil Ma Pachhi Bhale Ne
Raheva Mate Bhadu Chukavvu Pade .
Gujrati Shayri
કોઈ હેરાન તને કરે એ મને ના ગમે એ ભલે ને પછી તારા હોઠ ને
અડકતી વારંવાર વાળ ની લટ જ કેમ ના હોય .
Koi Heran Tane Kare Ae Mane Na Game Ae Bhale Ne
Pachhi Tara Hoth Ne Adaktti Varmvar Val Ni Lat J Kem Na Hoy .
Gujrati Shayri
તું જો મારી સાંજ બને તો હું દરરોજ સુરજ બની
આથમવા પણ તૈયાર છું .
Tu Jo Mari Sanj Bane To Hu Dararoj Suraj Bani
Aathamva Pan Taiyar Chhu .
Gujrati Shayri
એક ક્ષણ તો એવો ઝપાટાભેર વરસી ગયો
જાણે એની યાદ ની ઝલક ના હોય .
Aek Kshan To Aevo Zapatabher Varsi Gayo
Jane Aeni Yaad Ni Zalak Na Hoy .
Gujrati Shayri
જો પ્રેમ માં અવાજની ભીનાશ હોય તો
ધોધમાર વરસાદ ની પણ જરૂર નથી પડતી .
Jo Prem Ma Avaj Ni Bhinash Hoy To Dhodhmar
Varsad Ni Pan Jarur Nathi Padati .
Gujrati Shayri
આગ જોઇને બુઝવજો ઝુપડું હોય તો બરાબર છે પણ
કોઈનું તાપણું ના હોય એ બરાબર જોજો .
Aag Joine Bujavajo Zupdu Hoy To Barabar Chhe
Pan Koi Nu Tapanu Na Hoy Ae Barabar Jojo .
Gujrati Shayri
આંખો વાંચતા જો આવડતું હોય ને તો દિલ તૂટવાના
કિસ્સા જોવા ના મળત .
Aankho Vanchata Jo Aavdatu Hoy Ne To
Dil Tutvana Kissa Jova Na Malat .
Gujrati Shayri
કથા એટલે સુખનું પ્રથમ પગથીયું અને વ્યથા એટલે
દુઃખનું છેલું પગથીયું .
Katha Aetle Sukh Nu Pratham Pagathiyu Ane Vyatha Aetle
Dukh Nu Chhelu Pagthiyu .
Gujrati Shayri
નફરત છે સાંજ થી જે તારો હાથ પકડવા
અંધારાની રાહ જોઈ હતી .
Nafarat Chhe sanj Thi Je Taro Hath Pakadva
Andharani Rah Joi Hati .
Gujrati Shayri
ઝુકેલી નજર ઉઠાવી કોઈ દી હલચલ પૂછો તો ગમશે .
મળ્યા છોઅનજાન ગલી માં અનજાન બની
થોડી ઓળખાણ આપો તો ગમશે .
Zukeli Nazar Uthavi Koi di Halchal Puchho To Gamashe .
Malya Chho anjaan Gali Ma
Anjaan Bani Thodi Olkhan Aapo To Gamashe .
Gujrati Shayri
હતો પ્રેમ તો બીજીવાર કેમ થયો જો
બીજો સાચો હતો તો પહેલો યાદ કેમ રહ્યો .
પહેલો ના ભુલાયો તો બીજો કેમ થયો
જાણે રમકડાનું બાઝાર ના હોય .
Hato Prem To Biji Var Kem Thayo .
Jo Bijo Sacho Hato To Pahelo Yad Kem Rahyo .
Pahelo Na Bhulayo To Bijo Kem Thayo
Jane Aa Ramkadanu Bazar Na Hoy .
Gujrati Shayri
જો ગુચડામણ પ્રેમ નામની હોય તો હું ગૂંચડુ બનવા તૈયાર છું .
પછી ભલે ને ખોલવા જિંદગીભર મથામણ કરવી પડે .
Jo Gunchadaman Prem Namani Hoy To
Hu Gunchadu Banava Taiyar Chhu .
Pachhi Bhale Ne Kholava Jindagibhar Mathaman Karvi Pade .
Gujrati Shayri
કોઈ દુઃખમાં છલકાય છે કોઈ સુખમાં રેલાય છે
કોઈ ઇચ્છાથી પીલાય છે
તો કોઈ મન થી ભીંજાય છે .
Koi Dukhma Chhalkay Chhe Koi Sukh Ma Relay Chhe Koi
Ichhathi Pilay Chhe To Koi Man Thi Bhinjay Chhe .
Gujrati Shayri
ફૂલ કરમાયા પછી તેની સુગંધ લાંબા સમય સુધી રહેતી નથી
તો આતો જીવ હતો
ક્યાં સુધી બંધાયેલો રહે તારા બંધનમાં .
Ful Karmaya Pachhi Teni Sugandh
Lamba Samay Sudhi Raheti Nathi
To Aa to Jiv Hato Kya Sudhi Bandhayelo
rahe Taa Bandhanma .



















1 ટિપ્પણીઓ
supab Nice Job
જવાબ આપોકાઢી નાખો